મુંબઈ ની ગંધ [ભાગ ૩]

ભાગ ૨ નું ચાલુ

મને અનુભવ નો હતો એટલે ચુપ રહ્યો , પત્ની ના નામ થી મને મારી પાણી ની યાદ આવી ગઈ જે એની પિયર માં નાના સહેર માં છૂટી ગઈ હતી – કે એને પણ ત્યાં રહેવા માટે સારું ઘર મળી જશે એવી રાહ માં . અને ત્યા જ એ અહિયાં ચાલી આવી . મારું આ દુખ યાદ આવતા જ મારો શહેર પ્રત્યે નો પ્રેમ ઘટવા લાગ્યો .

અમારો ડી એસ પી નો અધ્ધો ખતમ થાય ગયો એટલે અમને સમુદ્ર કિનારા ની યાદ આવી . ગાડી બંધ કરી ને પૈસા ચૂકવ્યા તો સર્વિસ વાળો છોકરો ડાબી આંખ બંધ કરી ને બોલ્યો ” માલ જોઈએ છે સબ ? “

રતને ના પડી . અને ગાડી સમુદ્ર કિનારા પર ચલાવવા લાગી પરંતુ સર્વિસ વાળો છોકરો પાચળ હજી આવતો હતો અને બોલ્યો , ” માલ જોરદાર છે સબ , બેય ના ખાલી ૧૦૦ રૂપિયા ” .

“તને નથી સમજાતું ના પાડી ને એક વાર ” રતન ખીજાઈ ગયો .

કિનારો નિર્જન હતો . બધા પરિવારો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. દુર કિનારા પર કોઈ દુખી બેઠો બેઠો જાગી રહ્યો હતો .

“જુહુ ભી સાલા ઉજ્જડ ગયા ” રતન હવા માં ગાલ બોલ્યો અને દીવાલ પાસે હલકો થવા ચાલ્યો ગયો .

ત્યાજ થોડીક સુરતો આવી , બદદુઆ ની જેમ અને બોલી ” લેટના માંગતા હૈ ક્યાં? “

એક ક્વાટર સરાબ મારા શરીર માં જઈ ચુકી હતી અને મને થોડીક ચડી ગઈ હતી .

એ ઔરતો લગભગ મારી માં ની જેટલી ઉમર ની હતી .

રાતના ૧૧ વાગ્યા હતા સમુદ્ર ની ગવાહી માં , અને મને તો સરમ આવતી હતી અને છુપાવા ની કોસિસ કરી પણ હું ઘેરાઈ ગયો હતો .

મારી સરમ ને એ ઔરતો મારી ઈચ્છા સમજી ગઈ હતી અને એને મારો હાથ પકડી ને એના બોબલા પર નુક્યો અને બોલી ” એકદમ કડક છે સાબ, ખાલી ૧૦ રૂપિયા જ દેવાના. અપુન કો ખાના ખાને કા “

હું અચકાતા બોલ્યો ” મારો મિત્ર ત્યાં છે “

” કઈ વાંધો નહિ બેય ચાલશે “

” શટઅપ ” હું થોડોક ચીખ્યો , મારો હાથ છોડાવી ને ઝડપથી કાર તરફ ભાગ્યો , કાર ની બારી સાથે ચીપકી ને અંજવાળા માં હાંફવા લાગ્યો . સમુદ્ર ના અંધારા માં એ ઔરતો એકલી છૂટી ગઈ હતી.

એ ઔરતો ની ગંધ મારી પાછળ આવી હતી , મેં નાક પાસે હાથ રાખી ને સુન્ઘ્યો એની ગંધ માર હાથ માં બેસી ગઈ હતી.

“શું થયું ? ” રતન આવી ગયો .

“કઈ નહિ , હું હફતો હફતો બોલ્યો અને કીધું મને ઘરે લઇ જ જલ્દી. ” ” આઈ હેટ ધીસ સીટી , કેટલી ગરીબી છે અહિયાં “
” ચલ ક્યાંક બીજે સરાબ પીએ ” રતન હસવા લાગ્યો .

પણ રતન માન્યો નહિ અને પછી બોલ્યો “કેટલીક હતી એ સ્ત્રીઓ ?”

મેં કીધું ” લગભગ ૪ થી ૫ હતી” આશ્ચર્ય થી મેં પૂછ્યું “કેમ તારે શું કામ છે ?”

” હવે રાત વધારે પડી ગઈ ચેહ તો હું વિચારી રહ્યો છું હું પણ સુઈ ને આવું .” રતન બિન્દાસ પણે બોલ્યો.

હું ઘબરાઈ ગયો મેં કહ્યું નહિ તું ન જ. પણ એ માન્યો નહિ અને ધરાર ગયો .

મેં વિચાર્યું મારે શું ,, જયારે એની ચૂત ની ગંધ આખા શરીર માં બેસી જશે ત્યારે આવશે પાછો , એમ કહી ને હું કાર માં સુતો રહ્યો . એ ગયો.

થોડી વાર માં તો એ પાછો દોડતો દોડતો આવ્યો અને બોલ્યો જલ્દી કાર ચાલુ કાર એમ કહી ને બેસી ગયો . મેં જલ્દી ગાડી ભગવી મૂકી.

નિરાતે મેં પૂછ્યું સુ થયું હતું, તો રતન બોલ્યો “એ સળી મદાર છોડ ભેગી થઇ ને મારું બધું લુત્વાની તૈયારી માં હતી, એટલે હું જલ્દી થી ભાગી ગયો . “

પછી અમે બંને હાસ્ય અને ” બોલ્યા આજ પછી ક્યારેય રાતના જુહુ પર નહિ દેખાઈએ “