મુંબઈ ની ગંધ [ભાગ ૨]

ભાગ ૧ નું ચાલુ

” નહિ સાબ ! અત્યારે સખ્તી છે , પણ ઠંડુ હલશે ! ,દુર સમંદર મેં જઈને પીવાનું ” દુકાનદારે રતરત તો જવાબ દીધો , પણ જવાબ માં એક તૂટતો દુખી અવાજ અને થોડી ચીઢ હતી .
“કેમ થયું ? ” રતન ચકિત થઇ ગયો .. “પહેલા તો ખુબ જ રોનક હતી અહિયાં ! બેવડા ઓ ક્યાં ગયા ? “

“પોલીસ રેડ પાડે સાલી, ધંધો ખરાબ કરે સાલા ઓ એ ” દુકાનદારે સુચના આપી અને શટર બંધ કરવા માંડ્યો . બીજી દુકાનો પણ બંધ થવા લાગી હતી .

“કમાલ છે ? ” રતન બબડ્યો . ” હજી હમણાં ૬ મહિના પહેલા જ તો શહેર ના બુદ્ધિ જીવી ઓ અહિયાં બેસતા હતા . જો ત્યાં એક દુકાન હતી, ચાલો ” રતન ફરી ગયો ” પામ ગ્રોવ વાળા કિનારા પર જઈએ. “

પછી અમે ગાડી માં બેઠા અને નક્કી થયું હતું કે આજે મોડી રાત સુધી મસ્તી કરશું . કારણકે કાલે રવિવાર હતો અને બંને ને રજા હતી .
એટલે પછી અમે લગભગ એક મહિના પછી મળી રહ્યા હતા , પોતપોતાના વ્યવસાય માંથી નવરા થાય ને,

પોતપોતાની બધાવાસી અને બેચેની દુર કરી ને સમુદ્ર માં ડુબાવી દેવી હતી અને એટલે સમુદ્ર કિનારે દારૂ પીને રાત ગુજારવાનો વિચાર હતો .

ગાડી ઉભી રહેતા જ ૨ -૪ છોકરા માનદરવા માંડ્યા , રતને એક ને બોલાવ્યો અને પૂછ્યું કે ” ગ્લાસ મળશે? “

“અને બીજું કઈ ? ” છોકરો ધંધા પર હતો.

“૨ સોદા , ૪ ઈંડા ની ભાજી અને એક વિલ્સ નું પેકેટ ” , રતને આદેશ જરી કર્યો.

થોડે જ દુર એક પોલીસ ચોકી હતી એનો દર માથા પર હતો , પણ કાર ની ભવ્યતા એના થી ઉપર હતી .

બધો સમાન આવી ગયો હતો , અમે અમારો ડી એસ પી નો અડ્ડો ખોલી લીધો

દુર દુર સુધી કેટલીક કારો એક બીજા ના સમ્માન પૂર્વક ઉભી હતી દુરી બનાવીને , વેશ્યા વાળા ની જેમ કેટલીક કારો માં તો પાછળ ની સીટ પર નાગી વેશ્યા ઓ

રોડ પર કેટલું નિર્જીવ છે જીવન . હું વિચારી રહ્યો હતો અને જોઈ રહ્યો હતો . જોઈ રહ્યો હતો અને શહેર ના પ્રેમ માં ડૂબી રહ્યો હતો .

એ લવ મુંબઈ . હું ધીમે થી બબડ્યો . કોઈ દુહો દોહરાવતો હોઈ એમ બોલ્યો, અને પછી સિગારેટ સળગાવવા લાગ્યો .

હવા માં ઠંડક વધી ગઈ હતી.

રતન ને એક ફિલિસ્તાની કહાની યાદ આવી ગઈ હતી , જેનો આધેડ નાયક એના યુવાન સાથી ને કહે છે “તુમ અભી કમસીન હો યાકુબ, લેકિન તુમ બુઢે લોગો સે સુનોગે કી સબ ઔરતે એક જૈસી હી હોતી હૈ . કી આખિર કર ઉન્મે કોઈ ફર્ક નહિ હોતા , ઇસ બાત કો મત સુનના ક્યુંકી યહા જૂથ હૈ . હર એક ઔરત કી અપની એક સુંદરતા હોતી હૈ અપના સ્વાદ ઔર ખુશ્બુ હોતી હૈ. “

“પણ આ સાચું નથી ” રતન બોલતો હતો . “આં ગાડી માં પાછળ કેટલીક ઔરતો બેઠી છે પણ જયારે એ રૂપિયા લઇ ને પર્સ માં નાખે છે અને હસી ને નીકળે છે ત્યારે બધી એક જેવી જ ગંધ છોડી ને જાય છે , કદાચ એવું બની સકે કે પત્ની ની ગંધ થોડી જુદી હોઈ . સુ ખયાલ છે તારો ? “

મને અનુભવ નો હતો એટલે ચુપ રહ્યો , પત્ની ના નામ થી મને મારી પાણી ની યાદ આવી ગઈ જે એની પિયર માં નાના સહેર માં છૂટી ગઈ હતી – કે એને પણ ત્યાં રહેવા માટે સારું ઘર મળી જશે એવી રાહ માં . અને ત્યા જ એ અહિયાં ચાલી આવી . મારું આ દુખ યાદ આવતા જ મારો શહેર પ્રત્યે નો પ્રેમ ઘટવા લાગ્યો .

બાકી નું ભાગ ૩ માં ચાલુ