શર્લીન ચોપરા એક નવો સેક્સ બોમ્બ.

શર્લીન ચોપરા નામની આ સેક્સી ઇન્ડિયન મોડેલ વિશે ઇન્ડિયન પોર્ન અને ઇન્ડિયન ગ્લેમર દુનિયામાં જાણતા નાં હોય એવા લોકો બહુ જ ઓછા હશે. એનું જુનું નામ મોના ચોપડા હતું. આ એજ પ્રખ્યાત ઇન્ડિયન હોટ મોડેલ છે જેણે પ્લેબોય મેગઝીનમાં પોતાનો નગ્ન ફોટો એના મુખપૃષ્ઠ પર આપેલો હતો. આપને જાણ હશે જ કે  મેગઝીન બહુ જ પ્રખ્યાત સેક્સ મેગઝીન છે અને એના મુખપૃષ્ઠ પર હોટ અને સેક્સી લોકોને જ જગ્યા મળી શકે છે. આ હોટ ઇન્ડિયન સેક્સી છોકરી આંધ્રમાં હેદરાબાદમાં જન્મેલી છે અને એણે પોતાની પ્રતિભા સિંગિંગ, મોડેલીંગ અને એક્ટિંગ ક્ષેત્રે બતાવેલી છે.

શર્લીન ચોપરા ની ઉંમર ૨૮ વર્ષની છે અને એ અત્યાર સુધીમાં ૩-૪ હિન્દી ફિલ્મો જેવી કે હલ્લા બોલ, રેડ સ્વસ્તિક માં કામ પણ કરી ચુકેલી છે. ઉપરાંત એને અરવિંદ જેવી તેલુગુ ફિલ્મો અને બીગ બોસ રીયાલીટી શોના ત્રીજા ચરણમાં પણ દેખા દીધી હતી.શર્લીન ચોપરા એ આ ફિલ્મોમાં કેવું કામ કરેલું છે.?? એની એક્ટિંગ વી હતી.?? એ બધી વાતોમાં અનુભવી લોકોએ મિક્ષ પ્રતિભાવ આપેલ છે. અમુક લોકોના માટે એણે એક્ટિંગને બદલે મોડેલીંગ ઉપર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પણ ઘણા ખરા વિવેચકોએ એના આ બોલીવુડના ડગલાઓ ને હિમત વાળા કહી એને વધાવી હતી. વર્ષ ૨૦૧૨ માં એણે પ્લેબોય મેગેઝીન પર પોતાની નગ્ન તસ્વીર આપીને બધાને આશ્ચર્યચકિત કરી મુક્યા હતા. એ એક બિન્દાસ્ત અને બોલ્ડ છોકરી છે અને એ આવું કરવામાં જરાય ખચકાટ નહોતી અનુભવતી. શર્લીન ચોપરા જેવી ભાગ્યે જ એકાદ બે ઇન્ડિયન મોડેલ હશે જે બોલ્ડ દ્રશ્યો આપતા ખચકાટ નાં અનુભવે.

શર્લીન ચોપરા એ આ બિન્દાસ્ત પોઝ આપ્યા બાદ એની ગણના અને મહત્વ આપોઆપ વધી ગયું કેમકે જો એનામાં આ સેક્સ મટેરિયલ અને સેક્સ સિમ્બોલ બનવા જેટલી ક્ષમતા હોય તોજ એને આટલો અગ્રણી મેગઝીન ચમકાવે અને આ જ કારણસર હવે શર્લીન ચોપરા ની માર્કેટ વેલ્યુ ઘણી બધી વધી જવા પામી. એને ધડધડ મોડેલીંગ કોન્ટ્રાકટ મળવા લાગ્યા અને એ આજે ઇન્ડિયન મોડેલીંગમાં એક મોટું નામ બની ચુકી છે. શું આપણ ને આજની આ ચંચલ અને મસ્તીવાળી શર્લીનમાં કોઈક બદલાવ જોવા મળશે, શું એ પહેલા કરતા વધારે ગ્લેમરસ બની જશે, શું એ બીજા મોડેલ કે જેમને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતી મેળવ્યા બાદ બોલીવુડ ને જ પોતાનો ગઢ બનાવી લીધો જેમકે બ્યુટી કવિનો એશ, લારા દત્તા વગેરે. એ તો આવનારો સમય જ કહેશે કે શર્લીન શું કરવા માંગે છે અને એ શું કરશે. પણ એક વાત છે શર્લીન ચોપરા એવી અમુક મોડેલોમાં છે જેની ગણના વિશ્વના અગ્રણી મેગેઝીન અને બીજા પ્રસાર માધ્યમોએ લીધી હોય. પ્લેબોય મેગઝીન સ્થાપિત થયે આજે લગભગ ૬ દાયકા વીતી ચુક્યા છે એ ૧૯૫૩મા ચાલુ થયું અને આજ સુધી એક પણ ઇન્ડિયન મોડેલ એના મુખપૃષ્ઠ પર આવી નથી. થોડા વખતમાં જ શર્લીન આ સોપાન સર કરી નાખશે અને એની ગણના વિશ્વની ટોપની અને સૌથી સેક્સી મોડેલમાં થવા લાગશે.

જોઈએ તો હવે ક્ય્રારે આ શર્લીન ચોપરા ફોટા પબ્લીશ થાય છે, જોકે અત્યારે પણ આપ ગુગલ અને બીજા સર્ચ એન્જીન ખોલશો તો લોકો આ વાતનો ફાયદો ઉઠાવવા માટે જુઠી માહિતી ફેલાવી એમની વેબસાઈટ અને પેજ માટે ટ્રાફિક સર્જવાના તુક્કા લગાવતા જોઈ શકાશે, ખાલી શર્લીન ચોપરા ફોટા સર્ચ કરી જુઓ અને હજારો પેજ તમને મળી આવશે જે આ હોટ મોડેલના પ્લેબોય ફોટાઓ બતાવવાના દાવા કરશે જે ખરેખર તો પોકળ દાવાઓ જ છે.