શર્લીન ચોપરા હોટ સ્વરૂપે રજુ થશે.

શર્લીન ચોપરા હોટ અને સેક્સી ઇન્ડિયન મોડેલ છે જેણે હમણાં કેટલાક સમયથી સમાચારોમાં ચમકીને એક અજબ રોમાંચ પૂરું પડેલું છે. આ સેક્સી ઇન્ડિયન મોડેલનો હોટ અને ન્યુડ ફોટો ટૂંક સમયમાં જ પ્લેબોય મેગઝીન પ્રકશિત કરશે એના મુખપૃષ્ઠ પર જેની ખુદ શર્લીન ચોપરા અથવા મોના ચોપરા ને અને એના ફેન્સ ને ઘણી જ ઇન્તેજારી છે. (મોના ચોપરા એ શર્લીન ચોપરા નું જુનું નામ છે.) આ ફોટો ૨૦૧૨ માં લેવાયેલો છે અને શર્લીન ચોપરા એ કરેલ ટવીટ ને અનુલક્ષીને આ વર્ષના અંત સુધી અથવા આવતા વર્ષના શરૂઆત સુધી પ્રકાશિત થઇ જવાનો છે. જોઈએ શર્લીન ચોપરા હોટ ફોટા વડે કેવી છવાય છે. આ ફોટો પ્લેબોય ને અપાયેલ પ્રથમ ઇન્ડિયન સ્ત્રીનો ફોટો છે જેને લીધે ઘણી બધી કોન્ત્રોવરસી પણ ઉભી થયેલી હતી.

શર્લીન ચોપરા એ ઇન્ડિયન મોડેલીંગ ક્ષેત્રે જાણીતું નામ છે અને શર્લીન ચોપરા હોટ એડ્સ અને ફિલ્મોમાં કામ પણ કરી ચુકેલી છે. એણે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરેલ છે જેમાં રેડ સ્વસ્તિક અને અરવિંદ જેવી ફિલ્મો નો સમાવેશ થાય છે. કામસૂત્ર ૩-ડી ફિલ્મમાં પણ શર્લીને કામ કરેલું છે. આ ઉપરાંત તેણે જાણીતા રીયાલીટી શો બીગ બોસ જેનું સંચાલન સલમાન ખાન કરે છે એમાં પણ ત્રીજા ચરણમાં કામ કરેલું છે. શર્લીન ચોપરા નાં આ હોટ ફોટામાં આપ એના ૨૮ વર્ષના જુવાનધોધ શરીરનો એક એક અંગ નજીક થી જોઈ શકશો અને આપ પણ આ મોડેલની સુંદરતા જોઇને મોમાં આંગળા નાખી જશો, એમને એમ થોડી પ્લેબોય જેવી ઉંચી મેગેઝીન આ મોડેલને ફોટો આપવા માટે ઓફર કરે..? પ્લેબોય મેગેઝીન ના માલિક હુજ હેફનર વિશે એક લોકવાયકા પ્રચલિત છે કે જે મોડેલને એ એના મુખપૃષ્ઠ પર જગ્યા આપે છે એ એની સાથે શરીરસુખ માણે છે. ૮૬ વર્ષનો હેફનર બહુ જ રંગીલો છે અને એણે આ દુનિયાને ઘણી બધી સેક્સી મોડેલો રજુ કરી છે કંઈક નવા જ અંદાજમાં જોઈએ કે શર્લીન ચોપરા કેવી રીતે રજુ થાય છે. બાય ધ વે, હુજ હેફનર શર્લીન ચોપરા હોટ ફોટો સેશન વખતે ત્યાં જ લોસ એનેજલ્સના પ્લેબોય મેન્સનમાં જ હાજર હતો અને ભલું પૂછવું હોય તો કદાચ એજ શર્લીન ને કહેતો હોય કે આમ કર અને આ કપડું પહેલા દુર કર.

અને શર્લીન ચોપરા હોટ અને સેક્સી ફોટા આપવા માટે જાણેકે બહુ જ ખુશ હતી, એણે એક અગ્રણી સમાચારને આપેલી ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું, ” આઈ એમ મોસ્ટ કમ્ફર્ટેબલ વેન આઈ એમ ન્યુડ.!!! ” એટલે કે હું જયારે નગ્ન હોઉં છું ત્યારે હું બહિ બિન્દાસ્ત અને નિશ્ચિંત હોઉં છું. આવા શબ્દો ઉદગારી એ કદાચ આ બધી કોન્ત્રોવરસી ઉભી કરનારા લોકોને ઇનડાયરેક્ટ મેસેજ આપી રહી છે જુઓ હું તમારાથી ઘબરાતી નથી અને બિન્દાસ્ત કહું છું કે મને આવું બધું ગમેં છે. જોઈએ હવે આ શર્લીન ચોપરા હોટ ફોટા પ્લેબોય મેગઝીન છાપે ત્યારે શું હંગામો થાય છે અને આ હંગામો શું શર્લિનને નેગેટીવ પબ્લીસીટી આપી શકે છે.

જોઈએ ત્યારે હવે કે ક્યારે શર્લીન ચોપરા હોટ ફોટો ક્યારે બહાર પડે છે અને એની ઉપર આવેચકો અને આલોચકો કઈ રીતે અને કેવી તીખી અથવા મીઠી પ્રતિક્રિયા આપે છે.કોને એ પસંદ અને કોને નાપસંદ પડે છે. ત્યાં સુધી જોકે શર્લીન ચોપરા આ વહેતી ગંગામાં જરૂરથી હાથ ધોઈ લેશે અને કેટલીય ફિલ્મો અને મોટા મોટા મોડેલીંગ કોન્ટ્રાકટ પોતાના નામે કરી લેશે..જોઈએ ત્યારે આ ફોટો બહાર આવે ત્યારે શું થાય છે.