નવી નોકરી [ભાગ ૩]

દોસ્તો, મારું નામ રોકી છે અને હું ૨૫ વર્ષ નો મુંબઈ માં રહેતો માધ્યમ વર્ગીય યુવક છું. મારા એક કોલજ ના દોસ્ત ની સલાહ થી મેં એક એસ્કોર્ટ કંપની માં કામ મળે હા પડી દીધી અને તેના ફોટો શેસન અને મેડીકલ ચેકપમાં પાસ થયા પછી મને સુચના આપવામાં આવી કે મારે બીજા દિવસે સાંજે ૭ વાગ્યે તાજ હોટલ માં અમેરિકાથી આવેલ ૪૫ વર્ષના સોફિયા મેડમ ને  રૂમ નંબર ૨૧૨ માં મળવું અને તેમને તે સાંજ માટે કંપની આપવી.

હું એકદમ સરસ તૈયાર થઇ અને ત્યાં પહોચી ગયો અને બરાબર ૭ ના ટકોરે મેં તાજ ના ૨૧૨ નંબરના રૂમ પર ટકોરા માર્યા. મારા ટકોરા ના જવાબમાં મારું કલરનો રેશમી ગાઉન પહેરેલ એક સુંદર સ્ત્રીએ દરવાજો ખોલ્યો, મેં તેમને મારું નામ કહ્યું તો તેને કહ્યું કે તેઓ મારીજ રાહ જોતા હતા. હું તેમની પાછળ રૂમ માં દાખલ થયો. તે અત્યંત સુંદર રીતે સજાવેલ સુઈટ રૂમ હતો. તેમને મને બેસવા કહ્યું અને તે પણ મારી સામે બેથી અને મને કહ્યું “હેલ્લો રોકી, મારું નામ સોફિયા છે.” મેં તેમનું અભિવાદન કરતા કહ્યું “તમારું નામ ખરેખર સરસ છે અને તમે ખરેખર સુંદર દેખાવ છો.” મારી વાતને કાપતા તેણે મને કહ્યું “તને તો મારી પ્રસંસા કરવાના પણ રૂપિયા મળે છે.” મેં તરત તેમને કહ્યું “ના સોફિયા મેડમ હું ખરેખર દિલ થી આ વાત કહું છું અને બીજી વાત પણ તમને કહી દઉં કે એસ્કોર્ટ સર્વિસમાં હું આ પ્રથમવાર કામ કરી રહ્યો છું.”

તરત તેમના મોઢાના ભાવોમાં પરિવર્તન આવ્યું અને તેઓ હસી પડ્યા અને બોલ્યા “તારી સાફ વાત કરવા બદલ આભાર, મને જોકે તું પહેલીવાર એસ્કોર્ટ સર્વિસ આપે છે તે જાણ હતી પણ તે આ વાત સામેથી કહી દઈ તારું માન મારી નજરોમાં વધારી દીધું.” હું પણ તેણે સામે સ્મિત આપતા બોલ્યો “સોફિયા મેડમ હું પણ ખુબ લકી છું કે મારા પ્રથમવાર માટે તમે મને સિલેક્ટ કર્યો.” તેણે મને ટોકતા કહ્યું “હવે પછી મને માત્ર સોફિયા કહેવું, સોફિયા મેડમ નહિ.”
મેં હકાર માં માથું ધુણાવ્યું અને અમે જુદી જુદી વાતો કરવા લાગ્યા. તે વાત દરમ્યાન તેમણે મારા વિશેની બધી માહિતી પૂછી અને મેં તેમણે બધું સાવ સાચું કહી દીધું કે હું સામાન્ય યુવક છું અને આ વધારાની કમાઈ થી મારા ભણતરમાં આગળ મદદ થઈ તે માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે. તેઓ મારી વાતો થી ઈમ્પ્રેસ્સ થયા હોય તેમ લાગતું હતું.  વાતો વાતોમાં ૧ કલાક વીતી ગયો, તેમણે મને કહ્યું “રોકી, ચાલ નીચે આપણે રેસ્ટોરંત માં જામી લઈએ.
અમે બંને લીફ્ટમાં નીચે ઉતર્યા, તેમણે પોતાનો હાથ મારા હાથ માં પરોવી દીધો, મેં તેમની સમું જોયું તો તેઓ ફરી હસ્યા અને અમે ટેબલ પર એકબીજા સામે ગોઠવાયા. તેમણે મને પૂછ્યા વગર અમારા બંને માટે બીયર નો ઓડર આપ્યો અને અમે ૨-૨ મગ બીયર પીધા. તે દરમ્યાન વાતોમાં તે પોતાના જીવન ની વાતો મને કહેવા લાગી. તેણે કહ્યું કે તે નાનપણ થી ભણવામાં હોશિયાર હતી, કોલેજ પતાવ્યા પછી તેમને એક સારી કંપની માં સરસ નોકરી પણ મળી ગયી. તે દરમ્યાન નોકરીમાં સાથે કામ કરતા એક યુવાન સાથે ડેટિંગ કર્યું અને આખરે તેની સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી પોતાની આવડત ને લીધે સોફિયાને ઝડપથી બઢતી મળતી ગયી પણ તે સાથે તેના પતી નું વર્તન બદલતું ગયું હવે તેની સાથે રોજ ઝઘડા થતા ગયા કેમકે તે સોફિયાની બઢતી સહન કરી સકતો ન હતો. આખરે તેણે તેના પતિને છૂટાછેડા આપ્યા અને પોતાના એક દીકરા સાથે બીજે રહેવા લાગી.

તેમનો દીકરો પણ ૧૮ વર્ષનો થતા બે વર્ષ પહેલા તેના અભ્યાસ માટે બહારગામ ચાલ્યો ગયો, સોફિયા સાવ એકલી પડી ગયી હતી. મેં આ વાત સાંભળી સહાનુભુતિ થી તેના હાથ પર મારો હાથ મૂકી થપથપાવ્યો.

ત્યારબાદ અમે અમારું જમવાનું પૂરું કરી ફરી રૂમ પર ગયા. મેં મારી અલકમલક ની વાતો થી બોઝિલ બને વાતાવરણ ને હળવું બનાવી દીધું. રાત્રે લગભગ 12 વાગ્યે સોફિયાએ મને કહ્યું કે તે હવે સુવા જાય છે કેમકે તેને સવારે અગત્યની મીટીંગ છે. હું ઉભો થયો તો તે બેડરૂમમાં જઈ એક કવર લાવી અને મારી નજીક આવી. મારા હાથ માં આ કવર આપ્યું અને બોલી “રોકી, તે ખરેખર મને સારો સમય આપ્યો, છેલ્લા ઘણા સમય પછી હું એકદમ ખુશ મહસૂસ કરી રહી છું.” હું બીજું કશું કહું તે પહેલા તેણે પોતાનું મોઢું લંબાવી અને મારા હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. હું હજી વિચારતો હતો ત્યાં તો તેમને મને પોતાની બાહોમાં ભરી લીધો. તેમનું શરીર મને લતાની જેમ વીંટળાઈ ગયું અને અજાણપણેજ મારી જીભ અને તેની જીભ એકબીજા સાથે રમવા લાગી. હું તેના શ્વાસ ઝડપી થતા હોવાનું મહસૂસ કરી સકતો હતો કેમકે તેના બબલા મારી છાતી સાથે એકદમ ભીડાયેલા હતા. હું તેના કાકડ થયેલ નીપલ મારી છાતી પર ચુભતા મહસૂસ કરી સકતો હતો. લગભગ ૧૦  મિનીટના ઉત્કટ ચુંબન પછી અમે છુટા પડ્યા. તે મારી સામે જોઈ હસી રહી હતી.

અમે એકબીજાને શુભરાત્રી કહી અને છુટા પડ્યા. સોફિયાએ મને આપેલ કવરમાંથી ૧૦૦૦ રૂપિયા નીકળતા હું આભો બની ગયો. બીજા દિવસે બપોરે ઓચિંતો મને બોસનો ફોન આવ્યો અને મને મારી પહેલી કામગીરી બરાબર બજાવવા બદલ મુબારકબાદ આપી અને કહ્યું કે તું ખરેખર આ લાઈન માં આગળ વધીશ. મેં તેમને પૂછ્યું કે તેઓ શા માટે આમ કહે છે તો તેમને કહ્યું કે આજે સાંજે ફરી તારે સોફિયા મેડમ પાસે જવાનું છે અને ત્યાંથી કદાચ તું સવારેજ પાછો ઘરે જઈ સકીશ, તો સમયસર પહોંચી જજે. મેં તેમને હા પડી અને વિચારતો હતો કે આજે સાંજે શું થશે?